શનિવારના 09:30 કલાકે સીટી પોલીસે આપેલી વિગત મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાં પાંચમાં માળે સર્જીકલ ડિપાર્ટમેન્ટ એમએસડબલ્યુ બે માં 26 9 2025 ના રોજ એક યુવક સારવાર દાખલ કરવામાં આવ્યો હતો.જેનો 30 9 2025 ના રોજ મોત થયું હતું. પરિવારની શોધખોળ કરવા છતાં મળી આવ્યો નથી, જે કોઈને પણ આ યુવકના પરિવારને ભાડ મળે તો સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવું.