સંખેડા: સંખેડા મંડળની કાર્ય શાળા યોજાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા.
Sankheda, Chhota Udepur | Sep 9, 2025
17 સપ્ટેમ્બર વડા પ્રઘાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ થી 2 ઓક્ટોબર ગાંધીજયંતી સુધી ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા "સેવા...