ધારી: ગઢીયા ગામે આવેલ આશ્રમના મહંત પર હુમલો હોસ્પિટલે મોકલવામાં આવ્યા
Dhari, Amreli | Sep 26, 2025 ધારી તાલુકાના ગઢિયા ગામે આવેલ આશ્રમના મહંત શ્રી હર્ષદ બાપુ ભગત પર હુમલો કરવામાં આવ્યો જેમાં બાપુને માથાના ભાગે ભારે પ્રમાણમાં ઇજાગ્રસ્ત થાતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં પોલીસ મથકમાં જાણ કરવામાં આવી..