ગોધરા: શહેરમાં વિવિધ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ ઉભા કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરે SP અને ક્લેક્ટર ને લેખીત રજૂઆત કરી
Godhra, Panch Mahals | Sep 6, 2025
આજરોજ સામાજીક કાર્યકર આશિષ કામદાર અને સુનિલ ભાઈ સોલંકી ઘ્વારા પંચમહાલ જીલ્લા કલેકટર શ્રી અને જીલ્લા પોલીસવડા શ્રી ને...