જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં કેરીની આવક ઘટી અત્યાર સુધી સિઝનમાં 6 લાખથી વધુ બોક્સની આવક, યાર્ડના ઇન્સ્પેક્ટરએ આપી માહિતી
Junagadh City, Junagadh | Jun 12, 2025
કેસર કેરી ની સીઝન હવે પૂર્ણતાના આરે છે ત્યારે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં પણ કેરીની આવક ઘટી છે 30000 બોક્સની દરરોજ આવક...