માખણિયામાં ગટરનું પાણી ખેતરોમાં.ઘૂસ્યું તળાવનો પાળો તૂટતાં ખેડૂતોના પાકને નુકસાન, બે વખત વાવેતર નિષ્ફળ
Patan City, Patan | Aug 23, 2025
પાટણના માખણિયા પરા વિસ્તારમાં ભૂગર્ભગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જી છે. ગત રાત્રે વરસાદના કારણે તળાવનો...