તળાજા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન ધારાસભ્યની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવ્યું
“સેવા પખવાડિયું” - 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મદિવસ નિમિત્તે આજે મારા મત વિસ્તાર તળાજા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ ખાતે "સેવા પખવાડિયા" અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ શ્રમદાન કર્યું! જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કર્યું આ અભિયાનમાં સાથે જિલ્લા પંચાયત ઉપપ્