જૂનાગઢ: જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં કિસાન મોરચાની બેઠક મળી
આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લા કિશાન મોરચા ની બેઠક મળી હતી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા આગામી કાર્યક્રમો અંગે માહીતી આપવામા આવી હતી.