જામનગર શહેર: જામનગરમાં મહિલા પર જીવલેણ હુમલો...જાણો કેમ?
જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ઘરકામ કરવા જતી મહિલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે છે આ બાબતે સીટી ડિવાઇસ પી જયવીર સિંહ ઝાલાએ માહિતી આપી છે