ગોધરા: ગુજરાતના વિદ્યાર્થીઓમાં વધતી મારામારી ની ઘટનાઓ ને જોતા શહેરની બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Godhra, Panch Mahals | Aug 26, 2025
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં...