Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

ખંભાત: ખંભાતના ગુડેલ ગામના તળાવમાં ડૂબી જવાથી 33 વર્ષીય યુવાનનું મોત

Khambhat, Anand | Mar 26, 2026
ખંભાત તાલુકાના ગુડેલ ગામના તળાવના પાણીમાં ડૂબી જવાથી 33 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું છે, જેના પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતકનું નામ હસમુખભાઈ હિંમતભાઈ વહુણીયા (ઉંમર વર્ષ ૩૩) છે, જેઓ ખંભાત તાલુકાના ગુડેલ ગામે રહેતા હતા.હસમુખભાઈ કોઈ કારણસર ગામના તળાવના પાણીમાં પડી ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS

No related stories right now.