સુબીર: સાપુતારાના 'ટ્રાયબલ ફૂડ, આર્ટ, ક્રાફ્ટ તથા ટ્રાયબલ મેડિસિન મેળાનુ સમાપન ૩૦ થી વધુ સ્ટોલ ધારકોને દસ લાખથી વધુની આવક થઈ
Subir, The Dangs | Aug 18, 2025
રાજયના આદિજાતિ વિકાસ વિભાગ અને ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળાનુ તા.૧૭મી ઓગસ્ટે સમાપન કરતા...