કાલોલ: કાલોલ દશાલાડ જ્ઞાતિ નો સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ લાડ વાડી ખાતે યોજાયો.
કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત નો વાર્ષિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ દશાલાડ વાડી ખાતે ભાઈબીજ ના પવિત્ર દિવસે  સાંજે યોજાયો હતો. જેમા મુખ્ય મહેમાન તરીકે કાલોલ નગરપાલિકા ના બીન હરીફ ચુંટાયેલા જ્ઞાતિ ના કાઉન્સિલર કેયાબેન તુષારભાઇ શાહ તેમજ રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન ના પ્રમુખ સંતોષભાઈ મહેતા, પંચમહાલ ડિસ્ટ્રીક્ટ બેંક કાલોલના બ્રાંચ મેનેજર પ્રકાશભાઈ ગાંધી તથા ક્રિષ્ણા ટાઇલ્સ ના યોગેશભાઈ મહેતા તેમજ મુંબઈ થી ખાસ પધારેલ અશ્વિનભાઇ મહેતા હાજર રહ્યા હતા. મો