થરાદ: ISROમાં વૈજ્ઞાનિક તરીકે પસંદગી પામ્યા ડૉ. ભાવેશ ચૌધરી બેવટા ગામે સમાજના આગેવાનો અને યુવાનોએ લીધી મુલાકાત
India | Aug 27, 2025
બેવટા ગામના ડૉ. ભાવેશભાઈ મોતીજી ચૌધરીની ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)માં વૈજ્ઞાનિક તરીકે પસંદગી થઈ છે. આ સિદ્ધિ...