તાલાળા: તાલાલાગીરના ચીત્રોડ ગામે લોકસાહિત્યકાર દેવાયત ખવડની થઈ બબાલ, કાર સામે કાર અથડાઇ મારામારી સર્જાઇ, એક ઘાયલ
Talala, Gir Somnath | Aug 12, 2025
ગીરસોમનાથ જીલ્લાના તાલાલાગીર ના ચીત્રોડ ગામેથી આજરોજ 2 કલાક આસપાસ દેવાયત ખવડ તેમની કાર લઇ ને જતા હતા ત્યારે કોઇ અન્ય કાર...