જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેપડા ગામના વતની રાઠોડ ભાવેશભાઈ પરબતભાઈ ભારતીય સેના ની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતનમાં આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાઈક રેલી યોજાઇ હતી અને આ બાઈક રેલીમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા તેમના વતન ટેભડા ખાતે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું