મહુવા: મહુવા પોલીસમાં એ.એસ.પી તરીકે ફરજ બજાવતા શ્રી અંશુલ જૈન ની બદલી થતા મહુવા પોલીસ દ્વારા વિદાય સમારંભ યોજાયો
Mahuva, Bhavnagar | Aug 22, 2025
મહુવાના એએસપી શ્રી જૈન સા. ને મહુવા પોલીસ વિભાગના પોલીસ કર્મચારી મિત્રો દ્વારા ફૂલોની વર્ષા કરી વિદાય સમારંભ યોજાયો...