જૂનાગઢ: મહાનગરપાલિકા કચેરી ખાતે રાષ્ટ્રગાનના સન્માનમાં વંદે માતરમ ના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન યોજાયું
સને:૧૮૭૫ માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્ર ગાન "વંદે માતરમ"ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એકસૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એકતાંતણે બંધાઇ હતી.જે તા.૭મી નવેમ્બર,૨૦૨૫ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થયેથી રાષ્ટ્ર ગાનના સન્માનમાં મહાનગર પાલિકા,જુનાગઢ ખાતે યોજાયો હતો.જેમાં મેયર ભાજપ પ્રમુખ ડેપ્યુટી મેયર ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા