હળવદ: પંથકમાં બે અપમૃત્યુના બનાવ, ગોલાસણ ગામે ખેતશ્રમિક અને માથક ગામની સીમમાં યુવાને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યુ
Halvad, Morbi | Aug 12, 2025
હળવદ પંથકમાં બે અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે, જેમાં હળવદના ગોલાસણ ગામની સીમમાં રહી ખેત મજૂરી કરતા રાજુભાઈ સીતારામભાઈ...