પાલીતાણા: તળાવ વિસ્તારમાં ઉભરાતી ગટરથી રહીશો પરેશાન નિરાકરણ લાવવા માંગ ઉઠવા પામી #jansamasya
Palitana, Bhavnagar | Jul 17, 2025
પાલીતાણા શહેરના તળાવ વિસ્તારમાં ઉભરાતી ગટરથી રહેશો પરેશાન થયા છે અનેક વખત પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ નિરાકરણ...