મહુવા મહુવા- સાવરકુંડલા નેશનલ હાઈવે પર સર્વિસ રોડની હાલત અત્યંત બત્તર બની છે ઘણા લાંબા સમયથી સર્વિસ રોડ ઉપર ગણી શકાય નહિ તેટલા ખાડા પડી ગયા છે જેની અનેક વખત રજૂઆત કરાય તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારી રીપેરીંગ કરવાની પણ દરકાર પણ લઈ રહ્યા નથી જોકે મોટા ખાડા પડ્યા છે તેના કારણે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે