રાજકોટ પૂર્વ: લોકમેળો ઉદ્ઘાટન સાથે જ ચઢ્યો ચકડોળે
સરકારી તંત્રના સંકલનના અભાવે મોટી રાઇડ્સ શરૂ જ ન થઇ
Rajkot East, Rajkot | Aug 14, 2025
રાજકોટ: સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના લોકમેળાનું આજે ભવ્ય ઉદ્ઘાટન થયું, પરંતુ ઉદ્ઘાટન સાથે જ મેળાની રાઈડ્સનો વિવાદ...