ચોરાસી: સિંગણપુર વિસ્તારમાં દબાણ ખાતા વાળા નો લાડી વાળા પાસે પૈસા આપ્યા વગર ફ્રુટ લઈ જતા હોય તેવા વિડિયો વાયરલ થતા નો વિષય.
Chorasi, Surat | Sep 9, 2025
સુરતના સિંગનપુર વિસ્તારમાં દબાણ ખાતાની દાદાગીરી નો વિડીયો વાયરલ ફ્રુટ વેચતા લાડી વાળી પાસે જબરજસ્તી ફ્રુટ લઈ જતા હોય...