કામરેજ: પીપોદરા GIDC માં અસામાજિક તત્વોના ત્રાસને લઈને કારખાનદાર કેતનભાઈ એ આપી પ્રતિક્રિયા
Kamrej, Surat | Nov 4, 2025 સુરત જિલ્લાના સાયણ,કીમ,પીપોદરા સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વોના ત્રાસને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે કારખાના શરૂ થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે કારખાનદાર કેતનભાઈ એ માહિતી આપી હતી.