વડાલી: શહેર પોલીસે કેબલ વાયર ચોરનાર ધરોદ ગામના વ્યક્તિ ને પકડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
વડાલી પોલીસે બાતમી ના આધારે ધરોદ ગામ ના એક વ્યક્તિ ને 225 મીટર કેબલ વાયર જેની કિંમત 12 હજાર કરતા વધુ થાય છે.આ ચોરાયેલ કેબલ વાયર સાથે એક વ્યક્તિ ને ગટોડી તરફ ના રસ્તા પરથી પકડી કાયદેસર નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.આ માહિતી ગઈકાલે સાંજ ના 4 વાગે વડાલી પોલીસ મથકે થી મેળવી હતી.