વંથળી: ખોખરડા ફાટક સ્થિત સાવજ ડેરીના પ્લાન્ટ ખાતે બાલોટ ગામના આગેવાનો શુભેરછા મુલાકાતે પહોંચ્યા,ચેરમેને સ્વાગત સન્માન કર્યું
Vanthali, Junagadh | Aug 26, 2025
વંથલી તાલુકાના બાલોટ ગામના આગેવાનો આજરોજ સાવજ ડેરી ખાતે અચાનક શુભેરછા મુલાકાતે પહોંચ્યા હતા.ડેરીના ચેરમેનને તમામનું...