બુધવારના રોજ નુતન વર્ષ નિમિત્તે અડાજણ ખાતે આવેલા બીએપીએસ મંદિરમાં ભાવિક ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નૂતન વર્ષ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણ ને 1300 જેટલી વાનગીઓનો ભોગ ચઢાવવામાં આવ્યો હતો.જ્યાં "અન્નકૂટ"અને ભગવાન ના દર્શનાર્થે વહેલી સવારથી મંદિરમાં હરિભક્તો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો.જ્યાં સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.