તાલોદ: તલોદના સલાટપુર ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિર દિપાવલી નિમિતે સુશોભિત લાઇટ ડેકોરેશન ની રોશનીથી ઝગમગી ઉઠ્યું
તલોદના સલાટપુર ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિર દિપાવલી નિમિતે સુશોભિત લાઇટ ડેકોરેશન ની રોશનીથી ઝગમગી ઉઠ્યું.મંદિર પરીસરમાં દિપ પ્રજવલિત કરવામાં આવતા દિપયોતના પ્રકાશના નયનરમ્ય નજારાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું (