સુરત એસઓજી દ્વારા ઉમરા અને સીટી લાઈટ વિસ્તારમાં આવેલી લીટલ ગોવા, દેવ ટ્રેડર્સ અને રોહન ટ્રેડર્સમાં મંગળવારના રોજ છાપો માર્યો હતો.જ્યાંથી ગેરકાયદે હુક્કા નું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.જ્યાં sog એ ત્રણેય દુકાનદારો ખુશાલ બિસ્ટ,વિકાસ મોદી અને ધર્મેન્દ્ર ચાંદલેકરની ધરપકડ કરી હતી.ત્રણેય દુકાનદારો પાસેથી 738 હુક્કા અને 600 થી વધુ હુક્કાની પાઇપ મળી 16.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વધુ કાર્યવાહી sog એ હાથ ધરી હતી.