સરકાર દબાણ દૂર કરવામાં જે ગરીબ લોકો વિહોણા બની ગયા હોય તેઓને મકાન બનાવી આપવા આવેદન પાઠવ્યું
Botad City, Botad | Sep 26, 2025
જમીન ઉપર જે કાંઈ દબાણ કરવામાં અનેક વિસ્તારમાં ગરીબ અને સામાન્ય લોકોના મકાન પાડી નાખેલ છે તે લોકોને રહેવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેના કારણે ગરીબ અને પછાતવર્ગના મજુરી કરતા ગરીબ લોકો રસ્તા ઉપર રહેવા મજ્બુર બનેલા છે,આ બાબતે આવેદન આપી માંગણી કરી હતી કે આ જે લોકોના મકાન પાડી નાખવામાં આવેલ છે તે લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં નહી આવે તો અમારે ગાંધી ચીધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી આપી છે