હળવદ: હળવદના ચાડધ્રા ગામ ખાતેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલ ચેકડેમ તુટ્યો, પાણીનો વેડફાટ...
Halvad, Morbi | Aug 29, 2025
હળવદ તાલુકાના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પસાર થઈ રહી છે. જેના ઉપર ખેડૂતોને પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે અંદાજે 10 વર્ષ...