મણિનગર: પ્રતાપ દૂધાતના નિવેદન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન
આજે શનિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે સરકાર ખેડૂતો માટે સતત ચિંતિત છે.સરકારને ખેડૂતો પર ભરોસો તે ખોટું નહિ કરે.પ્રતાપ દૂધાતને રાજકીય રોટલા શેકવામાં રસ છે.કોંગ્રેસે ખેડૂતો માટે ક્યારેય સારા નિર્ણય નથી કર્યા.