જૂનાગઢ: જિલ્લામાં પડેલા ભારે વરસાદથી રસ્તાઓના હાલ બે હાલ થયા, રાહત પેકેજ જાહેર કરવા જિલ્લા પંચાયત પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત
Junagadh City, Junagadh | Aug 25, 2025
જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મેંદરડા છે જ્યાં અનેક...