સાયલા: સાયલા ખાતે આજે એપીએમસિ ની ખેડૂત પેનલ માટે મતદાન માં કોંગ્રેસ પ્રેરિત પેનલ ઉમેદવાર આપી પ્રતિક્રિયા
સાયલા સવારે 9 વાગ્યે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલી. મતદાન દરમિયાન એપીએમસી ખાતે ચૂંટણી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેથી ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય.ઉલ્લેખનીય છે કે વેપારી પેનલની ચાર બેઠકો અગાઉ જ ભાજપ પ્રેરીત પેનલ બિનહરીફ રીતે જીત મેળવી ચૂકી છે. હવે ખેડૂત પેનલની 10 બેઠકોનું પરિણામ મહત્વનું બની રહ્યું છે. આવતી 18 ઓક્ટોબર, શનિવારે બપોર બાદ મતગણતરી હાથ ધરાશે.બંને પેનલના ઉમેદવારોએ જીતનો દાવો ક