જંબુસર: જંબુસરના સારોદ ગામે PI કંપનીની છૂટા કરાયેલા કામદારોને તબક્કાવાર પરત લેવામાં આવશે
જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલી પીઆઈ ક
જંબુસરના સારોદ ગામે PI કંપનીની છૂટા કરાયેલા કામદારોને તબક્કાવાર પરત લેવામાં આવશે જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલી પીઆઈ કંપનીમાં 14મી તારીખે છૂટા કરાયેલા 100 જેટલા કામદારોને તબક્કાવાર ફરીથી નોકરી પર રાખવામાં આવશે. આ માહિતી સારોદ ગામના સરપંચ ઈસ્માઈલ અહેમદ પટેલ (ઈશાલ) એ ઇન્ડિયા ન્યૂઝના પત્રકાર દેવેન્દ્ર મિસ્ત્રીને આપી હતી. સરપંચ ઈશાલ પટેલે જણાવ્યું કે, "અમે કંપ