ગેરકાયદેસર ટ્યુશન, ગેરકાયદેસર ડમી સ્કૂલ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત
Mahesana City, Mahesana | Sep 15, 2025
મહેસાણા એકેડેમી એસોસિએશનના અગ્રણીઓ તથા સમગ્ર ગુજરાતના ઘટક સંઘોના પ્રતિનિધિ શિક્ષણવિદો એકઠા થઈ શાળાના શિક્ષકો દ્વારા કરાવતા *ગેરકાયદેસર ટ્યુશન, ગેરકાયદેસર ડે સ્કૂલ તથા ડમી સ્કૂલ બાબતે* મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારીને આ બદીને દૂર કરવા આવેદનપત્ર