ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી ગાંધી બ્રિજ, ચીમનભાઈ બ્રિજ ,નેહરુ બ્રિજ, એલિસબ્રીજ, સરદાર બ્રિજ, જમાલપુર બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ફેરિયાઓ કે લારીવાળાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેનાથી ટ્રાફિક વ્યવસ્થા સરળ રહેશે સ્મશાનમાં લાકડાની નનામીની જગ્યાએ હવે સ્ટીલની નનામી વપરાય તે અંગે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં..