ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રામાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા બે વેપારી સામે સીટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
ધ્રાંગધ્રા શહેરમાં સીટી પોલીસે ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ પર કાર્યવાહી કરી હતી આ કાર્યવાહી અંતર્ગત લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા બે વેપારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે