વલસાડ: રૂરલ પોલીસ મથક ખાતે પ્રમોશન પામેલા 4 પોલીસ કર્મચારીઓની પાઈપિંગ સેરેમની યોજાઈ
Valsad, Valsad | Jul 5, 2025 શનિવારના 3 કલાકે યોજાયેલા સેરેમની ની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ મથક ખાતે રૂરલ પી.આઈ બીડી જીત્યા ના અધ્યક્ષ સ્થાને પ્રમોશન પામેલા પોલીસ કર્મચારીઓની પાઇપિંગ સેરેમની યોજવામાં આવી હતી. પ્રમોશન પામેલા પોલીસ કર્મચારીઓને મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી..