કતારગામ: સુરતના સચિન વિસ્તારમાં પત્નીને પાછી લાવવા સાઢુભાઈ ના બાળકને અપહરણ કરતા પોલીસે સીસીટીવી ના આધારે આરોપીની ધરપકર કરી.
Katargam, Surat | Aug 12, 2025
સુરતના સચિન વિસ્તારમાં એક ચોક આવનારી ઘટના સામે આવી છે પિયર ચાલી ગયેલી પોતાની પત્નીને લાવવા પતિએ પોતાના સાઢુભાઈના બાળકને...