અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણની ફરિયાદમાં બાળ કિશોરીના પરિવારે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી,જે બાળ કિશોરીને શોધવા માટે અંજાર પીઆઈની સુચનાના આધારે અલગ અલગ પોલીસ ટીમો પ્રયત્નશીલ હોઈ જે અંગે હ્યુમન સોર્સથી આરોપી તથા બાળ કિશોરી કુકમા ગામની નજીક વાડી વિસ્તારમાં હોવાની હકિકત મળતા પોલીસે જરૂરી વર્કઆઉટ કરી બાળ કિશોરી તથા આરોપી મહેશ રધુભાઈ ઠાકોરને પકડી બાળ કિશોરીને આરોપીના કબ્જા માંથી મુકત કરાવી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી છે