ઉમરગામ: ઉમરગામના સરઈમાં ખેડૂતોને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરઈ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન અને અને કૃષિ સખી દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી.