ભીલડી ખાતે પગપાળા યાત્રા અંબાજી જતા સંઘનું આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું....!
Deesa City, Banas Kantha | Nov 8, 2025
સામખયાળી થી અંબાજી જતા પગપાળા જતાં પગપાળા યાત્રા સંઘનું આજરોજ સાંજના સમયે ડીસા તાલુકાના ભીલડી ખાતે આગમન થતાં ગ્રામજનો દ્વારા પૂજ્ય ભગવતગીરી બાપુનું સામૈયું અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભવ્ય સન્માન જાશે સ્વાગત કરવામાં આવ્યું હતું....