બેટી બચાવો – બેટી પઢાવો”અંતર્ગત એકલવ્ય માધ્યમિક શાળા, આંબલી તા.ગરબાડા ખાતે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ–૨૦૦૬, બાળકો સામે જાતીય ગુનાઓથી રક્ષણ અધિનિયમ (POCSO Act)–૨૦૧૨ તેમજ વિવિધ યોજનાઓ અંગે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.