ડિંડોલી વિસ્તારમાં સાંસ્કૃતિક સમિતિની ટીમ દ્વારા બેનરો લગાવ્યા, નહેરમાં ગણપતિ વિસર્જન ન કરવા અપીલ કરી
Majura, Surat | Sep 2, 2025
સુરત શહેરમાં મોટી સંખ્યામાં નહેરમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવતું હોય છે, અને વિસર્જન બાદ કેટલીક મૂર્તિઓ ખંડિત હાલતમાં...