Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

કેશોદ: કેશોદના ઇસરા ગામે સસ્તા અનાજની દુકાનદાર સામે ગ્રામજનો માં રોષ ડે.કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Keshod, Junagadh | Sep 15, 2025
કેશોદના ઇસરા ગામે હરદાસ ખીમાણંદ પિઠીયા દ્વારા સસ્તા અનાજની દુકાન ધરાવે છે ત્યારે આ દુકાનદાર દ્વારા ગ્રામજનોને સંતોષકારક જવાબ ન મળતો હોય તેમ જ સસ્તા અનાજના માલની વિગતની પહોંચ પણ વર્ષોથી આપવામાં આવતી હોય જેને લઇ ગ્રામજનોએ પૂરતો માલ ન મળતો હોવાના આક્ષેપો કર્યા હતા ત્યારે આ બાબતે કેશોદ તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

MORE NEWS