ગઢડા: ભીમડાદમાં 33 વર્ષ જૂની જર્જરીત ટાંકી લોકોના માટે આફત રૂપ, જો આ ટાંકી તૂટે તો મોટી જાનહાની થવાની સંભાવના #Jansamasya
Gadhada, Botad | Aug 27, 2025
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે પાણી વિતરણ માટે બનાવવામાં આવેલી ટાંકી 33 વર્ષ જૂની અને જર્જરીત છે, આ ટાંકી...