કલોલમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી: મુસ્લિમ સમાજે કાઢ્યું જુલુસ, પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ સંપન્ન
Kalol City, Gandhinagar | Sep 5, 2025
કલોલમાં મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ઈદે મિલાદુન નબી (બારવી શરીફ)ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શહેરમાં ભવ્ય જુલુસ...