વડોદરા: મેઘદૂત એપાર્ટમેન્ટમાં બાલ્કની-બારીનો ભાગ તૂટી પડતા લોકોમાં ફફડાટ,ત્રણ વ્યક્તિઓ થયો આબાદ બચાવ
Vadodara, Vadodara | Sep 10, 2025
વડોદરા : શહેરના પ્રતાપ નગર રોડ પર આવેલ મેઘદૂત એપાર્ટમેન્ટના બીજા માળેથી બાલ્કનીનો કેટલોક ભાગ અને બારીઓ તૂટીને નીચે પડતા...