નશામુક્ત આણંદ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થના સેવનમાં ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન રોલ પેપર નું વેચાણ કરતા આણંદના લાંભવેલ પાસે આવેલા ન્યુ એકતા પાન પેલેસમાં સમીરમિયા મલેક રહેવાસી લાંભવેલ ના ને દુકાનમાંથી સરકાર દ્વારા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ પેપર કોન કુલ 21 નંગ સાથે ઝડપી પાડી પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ કરતા સમીર મિયા મલેકને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભવિષ્યમાં પણ આ જાહેર નામનો કડકતાથી અમલ થાય તે સારું કાર્યવાહી કરવામાં